વર્તમાન સમયમાં ભારતમાં કોમ્પ્યુટર સેકટર સૌથી ઝડપથી વિકસતું સેકટર છે. થણા સમયથી સમગ્ર કોમ્પ્યુટર શિક્ષણની સ્થાનિક ભાષામાં અભ્યાસક્રમ, નિયમિત સેન્ટર મુલાકાત, યોગ્ય મૂલ્યાંકન પદ્ધતિ, ફ્રી નું વાજબી ઘોરણ, પ્રેકિટકલ શિક્ષણતથા અદ્યતન અભ્યાસક્રમ વિગેરેની માંગ હતી. IICT નો પ્રયાસ કોમ્પ્યુટર શિક્ષણ જગતની આ માંગ પરિપૂર્ણ કરવાના છે અને આ જ પ્રયાસ IICT ની મુખ્ય વિશેષતા છે.
IICT Computer Education નો મુખ્ય ધ્યેય ગુજરાતનાં દરેક ગામડા તથા શહેરનાં ઓછામા ઓછા દરેક ઘરમાંથી એક વ્યકિતને ઓછી કિંમત શ્રેષ્ઠ કોમ્પ્યુટર શિક્ષણ દ્વારા સાક્ષર કરવાના છે.
.
''દરેક ઘરમાં એક વ્યકિત – કોમ્પ્યુટર સાક્ષર" "સ્ત્રી કોમ્પ્યુટર શિક્ષણને સ્કોલરશીપ, ઈનામ દ્વારા ઉતેજન”